Gujarat
30 Oct 2026, 06:14 PM
સાબરકાંઠામાં કમોસમી માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો: વડાલીના રહેડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
સાબરકાંઠાના વડાલીના રહેડામાં ગાજવીજ સાથે વરસાદ. પ્રાંતિજમાં ડાંગર, કપાસ અને શાકભાજીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)