Gujarat
04 Nov 2026, 03:28 PM
Breaking News : ભાજપના મેન્ડેટ પહેલાં જ ચેરમેન નક્કી કરવાની કવાયત? સાબર ડેરીમાં બાબુ બરદાનની ભૂમિકા ચર્ચામાં
G
GujaratiTV
@gujaratitv
સાબર ડેરી ચેરમેન પદની ચૂંટણીને લઈ ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો છે. ભાજપના સત્તાવાર મેન્ડેટ પહેલાં વિપુલ પટેલને ચેરમેન બનાવવાની કવાયત ચાલી રહી છે, જેનાથી સ્થાનિક ભાજપમાં નારાજગી છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1
Comments (0)