અમદાવાદમાં હોર્ન વગાડવા મામલે ભાજપ મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન, ત્રણની ધરપકડ
Gujarat 18 Oct 2026, 04:51 PM

અમદાવાદમાં હોર્ન વગાડવા મામલે ભાજપ મહિલા કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન, ત્રણની ધરપકડ

G
GujaratiTV
@gujaratitv
અમદાવાદમાં નવરાત્રિ દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટર અને તેમના પરિવાર પર હુમલો થયો. રોડ રેજનો વિવાદ ઉગ્ર બનતાં કારનો કાચ તોડવાનો પ્રયાસ થયો અને કોર્પોરેટર સાથે અભદ્ર વર્તન કરાયું.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation