₹1.52 કરોડની લૂંટ પાછળ ઘરના જ ભેદીનો હાથ?: તન્વી ગોલ્ડ કેસમાં પૂર્વ અને વર્તમાન કર્મચારીની ભૂમિકા
Gujarat 16 Oct 2026, 03:12 PM

₹1.52 કરોડની લૂંટ પાછળ ઘરના જ ભેદીનો હાથ?: તન્વી ગોલ્ડ કેસમાં પૂર્વ અને વર્તમાન કર્મચારીની ભૂમિકા

O
OBStories
@obstories
રાજકોટ તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર લૂંટ અને હત્યા કેસમાં 10 આરોપીની ધરપકડ. રાજસ્થાન પોલીસની મદદથી રૂ. 1.52 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation