રાજકોટની સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર રેડનો મામલો: મેડિકલ રિપોર્ટ બાદ તમામ મહિલાઓને મુક્ત કરાઈ, કુલ 76 લોકોમાંથી માત્ર 38 સામે ગુનો દાખલ
Gujarat 01 Nov 2026, 11:41 AM

રાજકોટની સરાઝા હોટલમાં દારૂની મહેફિલ પર રેડનો મામલો: મેડિકલ રિપોર્ટ બાદ તમામ મહિલાઓને મુક્ત કરાઈ, કુલ 76 લોકોમાંથી માત્ર 38 સામે ગુનો દાખલ

O
OBStories
@obstories
રાજકોટની સરાઝા હોટેલમાં બર્થડે પાર્ટી દરમિયાન LCBનો દરોડો. 33 મહિલાઓ અને 43 પુરુષો સહિત 76 લોકોની મેડિકલ તપાસ, 38 સામે ગુનો નોંધાયાની માહિતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation