રાજકોટમાં નકલી ડૉક્ટરો સામે પોલીસની મોટી કાર્યવાહી: 17 બોગસ તબીબો ઝડપાયા
Gujarat 23 Oct 2026, 06:24 PM

રાજકોટમાં નકલી ડૉક્ટરો સામે પોલીસની મોટી કાર્યવાહી: 17 બોગસ તબીબો ઝડપાયા

O
OBStories
@obstories
રાજકોટ ગ્રામ્ય પોલીસે તબીબી લાયકાત વિના પ્રેક્ટિસ કરતા હોવાના આક્ષેપસર 17 બોગસ ડૉક્ટરો સામે કાર્યવાહી કરી. 14 આરોપીઓ ધોરણ 10-12 પાસ હોવાનું સામે આવ્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation