GPCBના અધિકારીઓના નામે ₹30 લાખની તોડબાજીનો આરોપ: રાજકોટ ગ્રામ્ય LCBની કાર્યવાહી, કંપનીના કર્મચારી સહિત બે શખ્સ ઝડપાયા
Gujarat 01 Nov 2026, 06:42 PM

GPCBના અધિકારીઓના નામે ₹30 લાખની તોડબાજીનો આરોપ: રાજકોટ ગ્રામ્ય LCBની કાર્યવાહી, કંપનીના કર્મચારી સહિત બે શખ્સ ઝડપાયા

O
OBStories
@obstories
શાપરમાં GPCB અધિકારીઓ સાથે ઓળખાણનો દાવો કરી પંચનાથ ઓટો કંપની પાસેથી નાણાં માગ્યાની ફરિયાદ. પોલીસે કંપનીના કર્મચારી સહિત બે આરોપીઓની ધરપકડ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation