Gujarat
22 Oct 2026, 03:39 PM
રાજકોટમાં ઓક્ટોબરમાં પણ ઉનાળા જેવી ગરમી: પારો 40.8 ડિગ્રી સુધી પહોંચ્યો, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીં
રાજકોટમાં ઓક્ટોબરમાં તાપમાન 40.8 ડિગ્રી સુધી પહોંચ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેવાની શક્યતા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)