રાજકોટમાં સગીરા પર એક વર્ષમાં 22 વખત દુષ્કર્મનો આક્ષેપ: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શોષણ કર્યાની ફરિયાદ
Gujarat 31 Oct 2026, 01:57 PM

રાજકોટમાં સગીરા પર એક વર્ષમાં 22 વખત દુષ્કર્મનો આક્ષેપ: વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શોષણ કર્યાની ફરિયાદ

O
OBStories
@obstories
રાજકોટમાં 16 વર્ષીય સગીરા સાથે એક વર્ષમાં 22 વખત દુષ્કર્મનો આરોપ. ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકીના આક્ષેપે યુવક સામે પોક્સો હેઠળ ગુનો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation