Gujarat
29 Oct 2026, 06:38 PM
રાજકોટમાં મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીષણ આગથી કરોડનું નુકસાન: Z ઇવેન્ટના ફાઇબર સેટઅપ, સ્ટેજ અને થીમ આધારિત સામાન બળીને ખાખ
માધાપર ચોકડી નજીક વોરા સોસાયટી પાસે મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ લાગી. ત્રણ ફાયર ફાઇટરે બે કલાકની કામગીરી બાદ આગ કાબૂમાં લીધી; કોઈ જાનહાનિ નહીં.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)