Gujarat
25 Oct 2026, 01:07 PM
ભવિષ્યમાં જરૂર પડશે ત્યાં સરકાર દુષ્કાળ જાહેર કરશે: રાજકોટમાં ઓછા વરસાદની સ્થિતિ પર મંત્રી કુંવરજી બાવળીયાનું મહત્વનું નિવેદન
રાજકોટમાં મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સર્વે થયો છે. જરૂરિયાત મુજબ પાણી અપાશે અને સ્થિતિ પ્રમાણે દુષ્કાળ જાહેર કરાશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)