Rajkot: હોસ્પિટલમાં સંવેદનહીનતાની પરાકાષ્ઠા- લાચાર વૃદ્ધા બીમાર પતિનું સ્ટ્રેચર ખેંચવા મજબૂર, સ્ટાફ અને જનતા તમાશો જોતી રહી
Gujarat 20 Oct 2026, 08:28 PM

Rajkot: હોસ્પિટલમાં સંવેદનહીનતાની પરાકાષ્ઠા- લાચાર વૃદ્ધા બીમાર પતિનું સ્ટ્રેચર ખેંચવા મજબૂર, સ્ટાફ અને જનતા તમાશો જોતી રહી

G
GujaratiTV
@gujaratitv
વિવાદોનું ઘર બનેલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતા મરી પરવારી હોય તેવા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. લાચાર વૃદ્ધા પોતાના અશક્ત પતિને સ્ટ્રેચર પર બેસાડી જાતે ખેંચવા મજબૂર બન્યા, છતાં હોસ્પિટલના જમાદાર, ગાર્ડ કે સ્ટાફમાંથી કોઈ આગળ ન આવ્યું. ગરીબ-લાચાર દર્દીઓ પ્રત્યે તંત્રની આ ઘોર અમાનવીયતા સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
Source Credit: tv9gujarati.com
Read Full Story
1

Comments (0)

Login to join the conversation