Gujarat
23 Oct 2026, 01:21 PM
"તમારા ઘરના ભગવાનને અમે સાચવીશું": દિવાળીની સફાઈમાં જૂની ધાર્મિક વસ્તુઓ ફેંકવાને બદલે પુણ્યધામમાં જમા કરાવો
દિવાળીની સફાઈમાં જૂનાં ભગવાનનાં ફોટા, મૂર્તિઓ અને ધાર્મિક વસ્તુઓ કચરામાં ન ફેંકો. પુણ્યધામ દ્વારા આવી પવિત્ર વસ્તુઓ સ્વીકારવાની સેવા શરૂ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)