Gujarat
18 Oct 2026, 11:51 AM
પાલનપુરમાં PSI દ્વારા યુવતીના અપહરણના પ્રયાસનો મામલો: ફરિયાદ નોંધાયા બાદ આરોપી પ્રવીણ મોરી સસ્પેન્ડ
ગઢ પોલીસ લાઇનમાં યુવતીને પિસ્તોલ બતાવી લઈ જવાના પ્રયાસનો PSI પ્રવીણ મોરી પર આરોપ. ફરિયાદ બાદ સસ્પેન્શન અને પોલીસ તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)