Gujarat
26 Oct 2026, 12:25 AM
જેતપુરના કેમિકલ યુક્ત પાણી સામે પોરબંદરમાં ઉગ્ર વિરોધ: પાઇપલાઇન વિરુદ્ધ પ્રતીકાત્મક પૂતળાનું દહન કરતાં પોલીસ દ્વારા 7થી વધુ આગેવાનોની અટકાયત
શરદપૂર્ણિમાના કાર્યક્રમમાં પાઇપલાઇનનું પ્રતીકાત્મક દહન કરાયું. કામ 48થી 50 ટકા પૂર્ણ થયાનો આગેવાનોનો દાવો; પ્રોજેક્ટ સામેની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)