પોરબંદરના ₹163 કરોડના સાયબર ફ્રોડ કેસમાં હાઇકોર્ટની રાહત: હીરલબા જાડેજા સહિત ત્રણને શરતી જામીન, અન્ય કેસોમાં જેલવાસ યથાવત્
Gujarat 31 Oct 2026, 01:57 PM

પોરબંદરના ₹163 કરોડના સાયબર ફ્રોડ કેસમાં હાઇકોર્ટની રાહત: હીરલબા જાડેજા સહિત ત્રણને શરતી જામીન, અન્ય કેસોમાં જેલવાસ યથાવત્

O
OBStories
@obstories
ગુજરાત હાઇકોર્ટે હીરલબા જાડેજા સહિત ત્રણને પોરબંદરના ₹163 કરોડના સાયબર ફ્રોડ કેસમાં શરતી જામીન આપ્યા. અન્ય કેસોમાં જામીન બાકી હોવાથી હીરલબા જેલમાં રહેશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation