પાટણના સમી નજીક કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 10 ફૂટ હવામાં ફંગોળાયેલા યુવાનનું મોત
Gujarat 22 Oct 2026, 11:36 AM

પાટણના સમી નજીક કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: 10 ફૂટ હવામાં ફંગોળાયેલા યુવાનનું મોત

O
OBStories
@obstories
પાટણના સમી નજીક કાર સાથે બાઈક અથડાતાં જાખેલ ગામના 30 વર્ષીય ભરતભાઈ મહાદેવનું સારવાર દરમિયાન મોત થયું. અકસ્માત CCTVમાં કેદ, સમી પોલીસની તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation