સાઉદી અરેબિયામાં પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રીઓ ફસાયા: વતન વાપસીમાં વિઘ્ન, 24 ઓક્ટોબર સુધી ફ્લાઈટ્સ રદ
Gujarat 18 Oct 2026, 02:51 PM

સાઉદી અરેબિયામાં પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રીઓ ફસાયા: વતન વાપસીમાં વિઘ્ન, 24 ઓક્ટોબર સુધી ફ્લાઈટ્સ રદ

O
OBStories
@obstories
સાઉદી અરેબિયામાં ફ્લાઇટ રદ થતાં પંચમહાલના 150થી વધુ ઉમરાહ યાત્રીઓ અટવાયા હોવાની માહિતી. પરિવારજનો સહીસલામત વાપસીની રાહ જોઈ રહ્યા છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation