Gujarat
29 Oct 2026, 09:36 AM
સુરતમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના પહેલાં માળેથી પટકાયો હતો યુવક: 10 તબીબોએ 4 કલાકની જટિલ સર્જરી છતાં કિરણ ડામોરને ના બચાવી શકાયો
સુરતના પલસાણામાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરમાં દુર્ઘટના બાદ કિરણ ડામોરે ચાર દિવસની સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા. 10 તબીબોએ સર્જરી કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)