જગતના તાતને 'પડ્યા પર પાટુ'!: NPK ખાતરના ભાવમાં પ્રતિ થેલી ₹500નો વધારો
Gujarat 17 Oct 2026, 05:48 PM

જગતના તાતને 'પડ્યા પર પાટુ'!: NPK ખાતરના ભાવમાં પ્રતિ થેલી ₹500નો વધારો

O
OBStories
@obstories
NPK ખાતરની થેલીનો ભાવ ₹1,950થી વધીને ₹2,450 થયો હોવાનો દાવો. રવિ સિઝન પહેલાં ખેતી ખર્ચ વધવાની ભીતિથી ખેડૂતો ચિંતિત.
Source Credit: offbeatstories.in
Read Full Story
3

Comments (0)

Login to join the conversation