Gujarat
25 Oct 2026, 03:12 PM
નર્મદામાં ગોલા તલાવડી પાસે દીપડાનું મોત: અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર
તિલકવાડા નજીક ગોલા તલાવડી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડાનું મોત. વનવિભાગે મૃતદેહ કબજે કરી તપાસ હાથ ધરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)