મોરબીમાં સગીરા પરના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ: સ્પેશ્યલ પોક્સો કોર્ટે ₹20 હજારનો દંડ કર્યો; પીડિતાને ₹4 લાખ વળતરનો આદેશ
Gujarat 18 Oct 2026, 12:51 PM

મોરબીમાં સગીરા પરના દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ: સ્પેશ્યલ પોક્સો કોર્ટે ₹20 હજારનો દંડ કર્યો; પીડિતાને ₹4 લાખ વળતરનો આદેશ

O
OBStories
@obstories
મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટે 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ તથા ₹20 હજારનો દંડ ફટકાર્યો; પીડિતાને ₹4 લાખ વળતરનો આદેશ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation