મોરબીમાં સાયબર ફ્રોડ: ₹3.49 કરોડના વ્યવહારો સામે આવ્યા, ત્રણ સામે ગુનો નોંધાયો
Gujarat 26 Oct 2026, 01:16 PM

મોરબીમાં સાયબર ફ્રોડ: ₹3.49 કરોડના વ્યવહારો સામે આવ્યા, ત્રણ સામે ગુનો નોંધાયો

O
OBStories
@obstories
મોરબીની DCB બેંકના ખાતા મારફતે રૂ.3,49,61,073ની હેરફેર થયાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી. કમિશનના બદલામાં ખાતું અપાયાનો આક્ષેપ છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation