Gujarat
28 Oct 2026, 09:51 AM
ઉત્તર ગુજરાતના મુસાફરો માટે ખુશખબર: મહેસાણાથી બહુચરાજી સુધી નવી ટ્રેન દોડાવવાની તૈયારી
સાબરમતીથી કલોલ, કડી, બહુચરાજી, ચાણસ્મા અને રણુજને જોડતી નવી ટ્રેન સેવા અંગે હિલચાલ. સાંસદ હરિભાઈ પટેલે આપી માહિતી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)