મારુતિ સુઝુકીની EV નિકાસે 50 હજાર યુનિટનો આંકડો પાર કર્યો: ભારતની ઇલેક્ટ્રિક કાર હવે લગભગ 50 દેશોમાં પહોંચી, યુરોપ સૌથી મોટું બજાર બન્યું
Gujarat 29 Oct 2026, 05:38 PM

મારુતિ સુઝુકીની EV નિકાસે 50 હજાર યુનિટનો આંકડો પાર કર્યો: ભારતની ઇલેક્ટ્રિક કાર હવે લગભગ 50 દેશોમાં પહોંચી, યુરોપ સૌથી મોટું બજાર બન્યું

O
OBStories
@obstories
મારુતિએ ઓગસ્ટ 2025થી 50 હજારથી વધુ EVની નિકાસ કરી છે. એપ્રિલ-સપ્ટેમ્બર 2026માં ભારતની ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન નિકાસમાં તેનો હિસ્સો લગભગ 93 ટકા રહ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation