અમદાવાદ: મણિનગરમાં IPO ભરવા જતા વેપારી સાથે સાયબર ઠગાઈ: OTP ઓટો-ફિલ થઈ જતા ખાતામાંથી ₹99,000 ઉપડી ગયા
Gujarat 29 Oct 2026, 04:38 PM

અમદાવાદ: મણિનગરમાં IPO ભરવા જતા વેપારી સાથે સાયબર ઠગાઈ: OTP ઓટો-ફિલ થઈ જતા ખાતામાંથી ₹99,000 ઉપડી ગયા

O
OBStories
@obstories
IPO માટે લૉગ-ઇન કરતી વખતે શંકાસ્પદ પેજ ખૂલ્યું અને OTP આપોઆપ ભરાયા બાદ મણિનગરના વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ₹99,000 કપાયા. પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation