Gujarat
30 Oct 2026, 01:11 PM
અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ખુલ્લો ડિવાઇડર જોખમી બન્યો: 200 મીટરનો ફેરો બચાવવા ટુ-વ્હીલર ચાલકો લે છે જોખમી શોર્ટકટ
અમદાવાદના મકરબા-કોર્પોરેટ રોડ પર ડિવાઇડરના ખુલ્લા કટમાંથી ટુ-વ્હીલર ચાલકો પ્રહલાદનગર તરફ વળતા હોવાનો અહેવાલ; ઝડપી ટ્રાફિક સાથે અથડામણનું જોખમ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)