Gujarat
02 Nov 2026, 01:27 PM
ભાવનગરનાં મહુવા યાર્ડમાં 8 દિવસ સુધી તમામ કામકાજ રહેશે બંધ: 14 નવેમ્બરથી ખરીદ-વેચાણ થશે શરૂ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં 6થી 13 નવેમ્બર સુધી તમામ કામગીરી બંધ રહેશે. 13મીએ સાંજે આવક અને 14 નવેમ્બરથી હરાજી શરૂ થશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)