મહિસાગરમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી: સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાતાં 13 કોમર્શિયલ ભાડાકરાર જપ્ત
Gujarat 17 Oct 2026, 08:48 PM

મહિસાગરમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી: સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાતાં 13 કોમર્શિયલ ભાડાકરાર જપ્ત

O
OBStories
@obstories
મહિસાગરના લીમડીયા અને લુણાવાડામાં 70થી વધુ કોમર્શિયલ એકમોની તપાસમાં રૂ. 73.36 લાખના ભાડાકરાર સંબંધિત 13 અસલ દસ્તાવેજો જપ્ત કરાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation