કચ્છનાં મુન્દ્રામાં પશુને બચાવવા જતાં સર્જાયો અકસ્માત: પિતા અને 8 વર્ષના પુત્રનો ગયો જીવ
Gujarat 16 Nov 2026, 12:06 PM

કચ્છનાં મુન્દ્રામાં પશુને બચાવવા જતાં સર્જાયો અકસ્માત: પિતા અને 8 વર્ષના પુત્રનો ગયો જીવ

O
OBStories
@obstories
મુન્દ્રાના લુણી-વડાલા રોડ પર ગાય આડે આવતાં બાઈકચાલકે કાબૂ ગુમાવ્યો. સિનુગ્રાના પિતા-પુત્રનાં કરુણ મોતથી ગામમાં શોક.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation