Gujarat
13 Nov 2026, 01:32 PM
કોળી સમાજમાં જ કુંવરજી બાવળિયાનો વિરોધ: પ્રવીણ કોળીએ કહ્યું, હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ
જસદણના સંમેલનને રાજકીય ગણાવી પ્રવીણ કોળીએ કુંવરજી બાવળિયા પર આક્ષેપો કર્યા. 7 વર્ષથી કોળી સમાજના વિદ્યાર્થી ભવનનો વાયદો અધૂરો હોવાનો દાવો કર્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
6
Comments (0)