કુનોના 19 મહિનાના ચિત્તાનું મોત: શરીરમાંથી બંદૂકના છરા નીકળ્યા, શિકારની આશંકાએ તપાસ તેજ
Gujarat 28 Oct 2026, 12:05 AM

કુનોના 19 મહિનાના ચિત્તાનું મોત: શરીરમાંથી બંદૂકના છરા નીકળ્યા, શિકારની આશંકાએ તપાસ તેજ

O
OBStories
@obstories
મધ્યપ્રદેશમાં 19 મહિનાના ચિત્તા KNG22નું સારવાર દરમિયાન મોત. શરીરમાંથી પાંચ બંદૂકના છરા મળ્યા; STF તપાસ કરી રહી છે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation