Gujarat
03 Nov 2026, 01:21 PM
કોડીનાર-ઉના હાઈવે પર રખડતા સાંઢના કારણે ભયાનક અકસ્માત: 1 યુવાનનું મોત; બીજો કોમામાં
દેવળી ગામ નજીક રખડતા સાંઢ સાથે બાઈક અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે મોત, બીજો ગંભીર હાલતમાં કોમામાં સરી પડ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)