વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પરિવારે છોડવું પડ્યું ગામ?: જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યો ચોંકાવનારો કિસ્સો!
Gujarat 30 Oct 2026, 01:11 PM

વ્યાજખોરની પઠાણી ઉઘરાણીથી કંટાળીને પરિવારે છોડવું પડ્યું ગામ?: જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યો ચોંકાવનારો કિસ્સો!

O
OBStories
@obstories
કેશોદમાં રૂ. 1.60 લાખ વ્યાજે આપીને રૂ. 5 લાખ વસૂલ્યાનો આક્ષેપ. પુત્રનો કોરો ચેક અને સ્ટેમ્પ પેપર લેવાયાની ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation