Gujarat
31 Oct 2026, 08:58 PM
જૂનાગઢના કેશોદ પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ: મગફળી અને સોયાબીનના પાક પર જોખમ
જૂનાગઢના કેશોદ, બાલાગામ, ચીતરી અને પાડોદરમાં માવઠું વરસતાં મગફળી અને સોયાબીનના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)