કલોલમાં ઓવરબ્રિજના કામથી રેલવે વ્યવહારને અસર: અમદાવાદ–પાલનપુર રૂટની 5 ટ્રેનો રદ, એક આંશિક રદ
Gujarat 27 Oct 2026, 12:07 PM

કલોલમાં ઓવરબ્રિજના કામથી રેલવે વ્યવહારને અસર: અમદાવાદ–પાલનપુર રૂટની 5 ટ્રેનો રદ, એક આંશિક રદ

O
OBStories
@obstories
કલોલ સ્ટેશન નજીક ક્રોસિંગ નંબર 232 પર ગર્ડર લોન્ચિંગ માટે 26થી 28 ઑક્ટોબરે બ્લોક લેવાશે. કેટલીક ટ્રેનો રદ અને વલસાડ–વડનગર એક્સપ્રેસ આંશિક રદ રહેશે.
Source Credit: offbeatstories.in
Read Full Story
1

Comments (0)

Login to join the conversation