ગાળો બોલવાની અદાવતમાં રિક્ષા સાથે માથું પછાડ્યું!: કડીના વિસતપુરામાં યુવકનું બ્રેઇન હેમરેજથી મોત, હુમલો હત્યામાં પલટાયો; આરોપી ઝડપાયો
Gujarat 24 Oct 2026, 05:12 PM

ગાળો બોલવાની અદાવતમાં રિક્ષા સાથે માથું પછાડ્યું!: કડીના વિસતપુરામાં યુવકનું બ્રેઇન હેમરેજથી મોત, હુમલો હત્યામાં પલટાયો; આરોપી ઝડપાયો

O
OBStories
@obstories
મહેસાણાના કડી તાલુકાના વિસતપુરામાં ગાળો બોલવાની અદાવતમાં યુવક પર હુમલો થયો. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation