Gujarat
29 Oct 2026, 03:37 PM
જૂનાગઢમાં રૂ. 4.25 કરોડનું યોગ સ્ટુડિયો 8 મહિનાથી બંધ: કરોડોના ખર્ચ છતાં નાગરિકો ઉપયોગથી વંચિત
જૂનાગઢના ખલીલપુર રોડ પર કરોડોના ખર્ચે બનેલું યોગ સ્ટુડિયો 8 મહિનાથી શરૂ થયું નથી. O&M ટેન્ડર પ્રક્રિયાને કારણે વિલંબ અંગે સવાલો ઊઠ્યા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)