Gujarat
25 Oct 2026, 12:15 AM
જૂનાગઢમાં સોની કારીગરની હિંમતથી લૂંટનો પ્રયાસ નિષ્ફળ: નકલી નોટો પધરાવી રૂ. 3.43 લાખના દાગીના લૂંટી ભાગતા રાજકોટના 2 શખ્સોને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા
જૂનાગઢના છાયા બજારમાં સોનાનાં ઘરેણાં લૂંટવાના કેસમાં રાજકોટના બે આરોપી ઝડપાયા. પોલીસે રૂ. 3.43 લાખનું સોનું, ચાકુ અને આઇ-20 કાર કબજે કરી.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)