જૂનાગઢમાં વનકર્મીઓનું આંદોલન તેજ: 500થી વધુ કર્મચારીઓ માસ CL પર; આવતીકાલથી હડતાળની ચીમકી
Gujarat 27 Oct 2026, 04:08 PM

જૂનાગઢમાં વનકર્મીઓનું આંદોલન તેજ: 500થી વધુ કર્મચારીઓ માસ CL પર; આવતીકાલથી હડતાળની ચીમકી

O
OBStories
@obstories
ગીર, ગીરનાર અને ગીર સોમનાથના 500થી વધુ વનકર્મીઓ માસ CL પર. પાંચ પડતર માગણીઓ સાથે આવતીકાલથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી.
Source Credit: offbeatstories.in
Read Full Story
2

Comments (0)

Login to join the conversation