જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્: ગાંધીગ્રામ વિસ્તારમાં રૂ. 2 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ, બે દિવસમાં કુલ રૂ. 8 કરોડની જમીન દબાણમુક્ત
Gujarat 14 Nov 2026, 12:27 PM

જૂનાગઢમાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત્: ગાંધીગ્રામ વિસ્તારમાં રૂ. 2 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ, બે દિવસમાં કુલ રૂ. 8 કરોડની જમીન દબાણમુક્ત

O
OBStories
@obstories
બુગદામાં 22 મકાનો અને દબાણો દૂર કરીને 1,425 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ. ગાંધીગ્રામમાં પાંચમાંથી ચાર સ્થળે કાર્યવાહી થઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
7

Comments (0)

Login to join the conversation