Gujarat
31 Oct 2026, 12:57 PM
જૂનાગઢમાં રૂ. 7 કરોડના પુલના ખાતમુહૂર્તને લઈને રાજકીય ઘમાસાણ!: ભાજપના કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા 'AAP' દ્વારા અલગથી ખાતમુહૂર્ત
ભેંસાણના ઉબેણ નદી પર બનનારા પુલના ખાતમુહૂર્તમાં આપને આમંત્રણ ન આપ્યાનો આક્ષેપ. આપના કાર્યકરોએ અલગથી કાર્યક્રમ યોજ્યો.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)