Gujarat
25 Oct 2026, 06:58 PM
રાજકોટના જસદણમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ: એક આરોપી ઝડપાયો, બીજા આરોપીની શોધખોળ ચાલુ
ઈશ્વરીયા ગામની સીમમાં સગીરાનું અપહરણ અને સામૂહિક દુષ્કર્મ થયાની ફરિયાદ બાદ આટકોટ પોલીસે એક આરોપીની ધરપકડ કરી; બીજા આરોપીની શોધ ચાલુ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)