Gujarat
14 Nov 2026, 12:27 PM
જામનગર: નાઘેડીના 1 કરોડના દારૂ કાંડમાં ખાખી પર દાગ!: બુટલેગર સાથે સાંઠગાંઠ બદલ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, પોલીસબેડામાં ફફડાટ
જામનગરના નાઘેડી દારૂ દરોડા કેસમાં હેડ કોન્સ્ટેબલની ભૂમિકા સામે સવાલો. ફોન કોલ અને લોકેશન અંગે તપાસની ચર્ચા.
Source Credit: offbeatstories.in
Read Full Story
7
Comments (0)