Gujarat
31 Oct 2026, 06:58 PM
દુષ્કાળમાં જામનગરની ખુમારી અને દિલદારી!: બળદોની સેવા માટે રામજીભાઈએ દાન કરી 460 મણ તાજી કોબી, આખો ટ્રક આશ્રમમાં પહોંચાડ્યો
કાલાવડના ટોડા ગામના રામજીભાઈ દોંગાએ સદ્ભાવના બળદ આશ્રમમાં અબોલ જીવો માટે 460 મણ તાજી કોબીનું દાન કર્યું.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)