Gujarat
30 Oct 2026, 04:13 PM
ખેતી પર સંકટ આવતા જ ભાંગી પડ્યા ખેડૂત!: જામનગરના વાવડી ગામે વાવેતર નિષ્ફળ જતાં હતાશ ખેડૂતે ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું
જોડિયા તાલુકાના વાવડી ગામે હેમત હરિભાઈ મકવાણાનું મૃત્યુ. વાવેતર નિષ્ફળ જતાં હતાશા હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે તપાસ શરૂ.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)