Gujarat
01 Nov 2026, 12:50 AM
જામનગર: GIDC ફેસ-3 માં ખનીજનું ગેરકાયદે વહન કરતા 6 ટ્રકો જપ્ત: ભૂસ્તરશાસ્ત્રીની ટીમે કરી કડક કાર્યવાહી
દરેડ GIDC ફેસ-3માં બિલ્ડિંગ લાઈમસ્ટોનના બિનઅધિકૃત વહન સામે કાર્યવાહી, ચાર ટ્રકમાં વધુ જથ્થો અને બે ટ્રક પાસ વગર ઝડપાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)