Gujarat
14 Nov 2026, 12:27 PM
લાભપાંચમે જામનગરના હાપા યાર્ડમાં ધમધમાટ: પ્રથમ દિવસે 10 હજાર ગુણી મગફળીની થઈ આવક
દિવાળી વેકેશન બાદ હાપા માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમ્યું. પ્રથમ દિવસે 10 હજાર ગુણી મગફળી અને 2500 ભારી કપાસની આવક નોંધાઈ.
Source Credit: offbeatstories.in
Read Full Story
7
Comments (0)