Gujarat
29 Oct 2026, 11:36 AM
જામનગર: ભાજપ મહિલા કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર દરોડો: 19,500 થી વધુ દારૂની બોટલો સાથે રૂ. 53.78 લાખનો મુદ્દામાલ ઝડપાયો, ભાજપ નેતાનો પુત્ર સહિત 9 આરોપીઓ ફરાર
જામનગર-રાજકોટ હાઈવે પર ગોડાઉનમાંથી 19,522 બોટલો સહિત ₹53.78 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપીની ધરપકડ, નવની શોધખોળ.
Source Credit: offbeatstories.in
Read Full Story
2
Comments (0)