Gujarat
03 Nov 2026, 08:23 PM
દિવાળી પહેલાં જામનગરમાં ફૂડ વિભાગનો સપાટો!: ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, 12 કિલો વાસી મીઠાઈનો નાશ
દિવાળી પહેલાં જામનગરમાં ફૂડ વિભાગની કાર્યવાહી. 324 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, 12 કિલો વાસી મીઠાઈનો નાશ અને આઠ નમૂના લેબમાં મોકલાયા.
Source Credit: offbeatstories.in
Read Full Story
1
Comments (0)